Posts

Showing posts from May, 2021

ગળો (લિમડા નો ગળો ) નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું (23-5-2021)

Image
  નવયુગ ક્રાન્તિ ફાઉન્ડેશન સિહોર તાલુકો દ્વારા ગુંદાળા અને રામનગર ગામમાં ગળો (લિમડા નો ગળો  ) નું  વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું અને  NGO ના  સભ્યો દ્વારા ઘરે ઘર જયનેે  ગળા નુ વિતરણ કરી અને ઉકાળો બનાવવા નું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.