પાંચમા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે તો સંસ્થા વર્ષ ગાઢની ઉજવણીના ભાગરૂપે (લેપ્રસી હોસ્પિટલ) માં રક્તપિત્ત થી પીડાતા દર્દીઓ ને સૂકા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન તા:- 15-9-21 ના રોજ સંસ્થા ની સફળ સેવાકીય પ્રવૃત્તિઓના પાંચમા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે તો સંસ્થા વર્ષ ગાઢની ઉજવણીના ભાગરૂપે (લેપ્રસી હોસ્પિટલ) માં રક્તપિત્ત થી પીડાતા દર્દીઓ ને સૂકા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના સભ્યો દ્વારા દર્દીઓને નાસ્તા નું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી