વિનામૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પ( 27-8-23)
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન. ભાવનગર દ્વારા આયોજિત અને યુગ પોલી ક્લિનિક ના સહયોગ થી તા -27 ઓગસ્ટ ને રવિવાર ના રોજ સવારે ફુલસર મુકામે વિનામૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ માં ડૉ. રોહિત ચાવડા, ડૉ. મિત્તલ મકવાણા અને ડૉ.. જેમીન ભટ્ટ સાહેબે સેવા આપી હતી. તથા આ કેમ્પ નું સંપૂર્ણ આયોજન સંસ્થાના ટ્રસ્ટી રોહિતભાઇ કણબી કર્યું હતું. જેમાં કિશન પરમાર, રાજેશ પરમાર અને ચિરાગ સોલંકી એ જહેમત ઉઠાવીહતી.