Posts

ગળો (લિમડા નો ગળો ) નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું (23-5-2021)

Image
  નવયુગ ક્રાન્તિ ફાઉન્ડેશન સિહોર તાલુકો દ્વારા ગુંદાળા અને રામનગર ગામમાં ગળો (લિમડા નો ગળો  ) નું  વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું અને  NGO ના  સભ્યો દ્વારા ઘરે ઘર જયનેે  ગળા નુ વિતરણ કરી અને ઉકાળો બનાવવા નું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

વિના મુલ્યે ગળો વિતરણ (૧૮-૪-૨૧)

Image

ક્રાંતિ વિર શહિદ દિવસ નિમિતે નિબંધ સ્પ્રધા( રામ નગર પ્રા.શાળા-સિહોર) 23-3-21

Image

ક્રાંતિવિર શહિદો ને શ્રધાંજલિ (23-3-21)

Image

વિશ્વ મહિલા દિવસ નિમિતે કન્યા ક્રિકેટ ટુર્નામેંટ(નવા ગામ પ્રા, શાળા) 8-3-21

Image

વિશ્વ મહિલા દિવસ નિમિતે રોજગાર લક્ષી કાર્યક્રમ

Image

વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી ( સંસ્કાર વિધાધામ પ્રા.શાળામા કન્યા છાત્રાઓ ને સેનેટરી પેડ વિતરણ

Image