નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શ્રધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો
14- 02- 2026 નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન તળાજા તાલુકા દ્વારા તલ્લી ગામ ખાતે શ્રધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જે પુલવામા (જમ્મુ કાશ્મીર) ના આતંકી હુમલામાં શહીદ થયેલા ભારતના વીર જવાનો ને શ્રધાંજલિ આપવા કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના તળાજા તાલુકા પ્રમુખ રામકૃષ્ણ વાંશીયા અને હાર્દિકભાઈ વાંશીયા તેમજ નયનભાઈ વાંશીયા, અશ્વિનભાઈ વાંશીયા અને દિલીપભાઈ ગુજરિયા, જયેશભાઈ વાંશીયા, રાજેશભાઈ વાંશીયા થતા પંકજભાઈ વાંશીયા, મહેશભાઈ વાંશીયા, અમરશીભાઈ વાંશીયા , સંજયભાઈ બારૈયા સહિત ના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. 0





સુપર
ReplyDeleteSuper
ReplyDeleteGood job
ReplyDelete