ભાવનગર શહેરની નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તાર નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર ભાવનગર શહેરની નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર એવી સંસ્થાએ શરૂઆત થીજ વિનામૂલ્યે વિવિધ રોગો ના કેમ્પ,પ્રાથમિક શાળા માં વિવિધ ભાવનગર શહેર ના કુંભારવાળા વિસ્તારમાં સામાજિક, શેક્ષણિક અને આરોગ્ય લક્ષી તેમજ માત્ર માનવ સેવા ના હેતુથી 15 સપ્ટેમ્બર 2017 ના રોજ નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન નામની સંસ્થા સ્થાપના કરવામાં આવી હતી. સંસ્થા એ શરૂઆત થી જ વિનામૂલ્યે વિવિધ રોગોના કેમ્પ,પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધાઓ, જન જાગૃતિ કાર્યક્રમ,સ્વચ્છતા અભિયાન,અને વૃક્ષા રોપણ જેવા લોકહિત અર્થેની પ્રવૃત્તિનો આરંભ કર્યો. સંસ્થા દ્વારા છેલ્લા ચાર વર્ષ થી માંદગીથી પીડાતાં દર્દીઓ માટે ઓર્થોપેડિક સાધનો વિનામૂલ્યે (ડીપોઝીટ)થી વાપરવા આપે છે તેમજ દેશના મહાન ક્રાંતિકારી અને મહા પુરૂષોના જન્મ અને શહીદ દિવસે તેમની પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલી કાર્યક્રમો યોજવામાં આવે છે. બાળકો અને યુવાનોને ઇનડોર અને આઉટડોર રમતોને પ્રોત્સાહન માટે વિવિધ ટુર્નામેન્ટનું ...