વેકસીનેસન સેન્ટર માં સેનેટાઈઝ નું વિતરણ કરવામાં આવ્યું હતું
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન અને એકવિટાસ સ્મોલ ફાઈનાન્સ બેન્કતથા જય માડી શ્રી નિધિ ફાઉન્ડેશન દ્વારા વેકસીનેસન સેન્ટર માં સેનેટાઈઝ નું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ સી એસ આર મેનેજર મિલનભાઈ વાઘેલા તેમજ હિંમત ભાઈ ડોડીયા અને નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના અધ્યક્ષ શશીભાઈ સરવૈયા આ કાર્યક્રમ જોડાયા હતા.



Comments
Post a Comment