નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા  આજ રોજ રોજ શહીદ ભગતસિંહ, શહીદ સુખદેવ,શહિદ રાજ્યગુરુ ના શહાદત ના દિવસે ભાવનગર ખાતે શહીદ ભગતસિંહ ની પ્રતિમા ને સંસ્થા દ્વારા ફુલહાર પહેરાવી શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં સંસ્થાના કાર્યકર અશ્વિનભાઇ વરિયા, સંજયભાઈ રાઠોડ, કિરણભાઈ ચૌહાણ ,પરેશભાઈ મેર મહેન્દ્રભાઈ ખીમસુરીયા,દીપકભાઈ સરવૈયા સહિત ના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. ભારત માતા ના વીર ક્રાંતિકારી શહીદો ને સત સત નમન.....

Comments

Post a Comment

Popular posts from this blog

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શ્રધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો

સંસ્થાની નવમી વર્ષગાંઠ નિમિત્તે (લેપ્રસી હોસ્પિટલ) દર્દીઓને સૂકા નાસ્તાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કાર્યાલય ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું