સિહોર તાલુકા દ્વારા ગુંદાળા ખાતે રાહતદરે ચોપડા વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું 18-7
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન સિહોર તાલુકા દ્વારા ગુંદાળા ખાતે રાહતદરે ચોપડા વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ તરીકે
ચતુરભાઈ રાઠોડ નગરપાલિકા ઉપપ્રમુખ. ભરતભાઈ માસ્ટર શિહોર.ચેતનભાઈ રાઠોડ. જયદિપભાઈ વાઘેલા શિહોર.રામભાઈ મકવાણા. સંજયભાઈ રાઠોડ જેવા આગેવાનો એ હાજરી આપી હતી તેમજ સિહોર તાલુકા પ્રમુખશ્રી અશ્વિનભાઈ જાદવ અને યુવા કાર્યકર અજય ચૌહાણ, અલ્પેશ મેર,વિશાલ ભાઈ તેમજ દિલીપભાઈ સહીત ના કાર્યકરોએ ખૂબ જ સરાયનીય કામગીરી કરી હતી






Comments
Post a Comment