ભાવનગર થી ચોટીલા પગપાળા જતા જાત્રાળુઓની" સુરક્ષા માટે વિનામૂલ્યે રેડિયમ સ્ટીકર
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન. ભાવનગર દ્વારા હર વર્ષ ની જેમ આ વર્ષે પણ તા:- 6-11-21 ને ભાઇબીજ ના દિવસે બપોરે 3 :00 કલાક થી..... ભાવનગર થી ચોટીલા પગપાળા જતા જાત્રાળુઓની" સુરક્ષા માટે વિનામૂલ્યે રેડિયમ સ્ટીકર" લગાવવા નું કાર્ય સંસ્થા દ્વારા કરવામાં આવશે. (જેથી રાત્રિ દરમિયાન રસ્તા પર થતા અકસ્માત અમુક અંશે રોકી શકાય).
Comments
Post a Comment