જાત્રાળુ ઓ માટે પ્રસાદી સ્ટોલ
6-11-2021
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન. ભાવનગર દ્વારા ભાઈબીજ ના શુભ પર્વ નિમિત્તે હર વર્ષ ની જેમ આ વર્ષે પણ કુંભારવાડા થી પગપાળા ચોટીલા જતા જાત્રાળુઓ તેમજ સંઘ માં જતા દરેક જાત્રાળુઓ માટે સંસ્થા દ્વારા પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું હતું.
Comments
Post a Comment