રમત- ગમત ક્ષેત્રે ના વિજેતા નું સન્માન
12-12-2021
રમત-ગમત ક્ષેત્રે માં પણ ભાવનગર નું ગૌરવ કહી શકાય તેવી સિદ્ધિ જે ઉમેશ બારૈયા એ મેળવી છે.
જે નેપાળ ખાતે યોજાયેલા ઈન્ટર નેશનલ રોલર સ્કેટિંગ કોમ્પિટિશન 2021 માં બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ભાવનગરનું ગૌરવ વધારેલ છે.
Comments
Post a Comment