ઈ- શ્રમ કાર્ડ ઓનલાઇન ફોર્મ વિનામૂલ્યે ભરવામાં આવ્યા
12-12-2021
(કેમ્પ નં :- 3)
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન .ભાવનગર દ્વારા તા:- 12-12-21 ને રવિવાર ના રોજ (કુંભારવાડા, રામદેવનગર ) ખાતે (ઈ- શ્રમ કાર્ડ) ઓનલાઇન ફોર્મ વિનામૂલ્યે (ફ્રી) માં ભરી આપવામાં આવ્યા હતા. જેમાં જરૂરિયાતમંદ શ્રમિક લોકોએ લાભ લીધો હતો. સંસ્થા દ્વારા કુંભારવાડામાં આ ત્રીજા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
Comments
Post a Comment