વિનામૂલ્યે ઈ - શ્રમ કાર્ડ ઓનલાઇન ફોર્મ ભરવામાં આવ્યા

🇮🇳Nav yug kranti foundation 🇮🇳
                (કેમ્પ નં :-7) 
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન. દ્વારા આયોજીત તા :-2-1-22 ને રવિવાર ના રોજ કુંભારવાડા નારી રોડ  (ભાવનગર) ખાતે વિનામૂલ્યે  ઈ-શ્રમ કાર્ડ ના ઓનલાઇન ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાં જરૂરિયાતમંદ શ્રમિક લોકોએ લાભ લીધો હતો.
     આ કાર્યક્રમમાં નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના શશિભાઈ સરવૈયા અને યુવા કાર્યકર પ્રકાશભાઈ ચાંપાનેરી તેમજ  સ્થાનિક આગેવાન રાહુલભાઈ ચૌહાણ સેવા આપી હતી

Comments

Popular posts from this blog

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શ્રધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો

સંસ્થાની નવમી વર્ષગાંઠ નિમિત્તે (લેપ્રસી હોસ્પિટલ) દર્દીઓને સૂકા નાસ્તાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કાર્યાલય ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું