સંસ્થા દ્વારા ડૉ. શ્રી ને સન્માનિત કરવામાં આવ્યા

શ્રી ડો. કેતન રાવલ સાહેબ  
            નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના શુંભ ચિંતક અને હંમેશા માનવ સેવા માં અગ્રતા આપતાં એક સામાજિક યોદ્ધા એવા શ્રી ડો. કેતન રાવલ સાહેબ ને 
આપ શ્રી સંસ્થા દ્વારા આયોજીત સર્વ રોગ નિદાન કેમ્પ માં છેલ્લા બે વર્ષથી અવિરત સેવા આપેલ અને ભવિષ્યમાં પણ સંસ્થા ને આપનું પ્રોત્સાહન અને માર્ગદર્શન મળે તેમજ આપનો અમૂલ્ય સમય અને આશ્વાસન આપેલ. 
        આપ જેવા સેવાભાવી વ્યક્તિ નું આભાર પ્રગટ કરતા અમે હર્ષ ની લાગણી અનુભવીએ છીએ.

Comments

Popular posts from this blog

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શ્રધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો

સંસ્થાની નવમી વર્ષગાંઠ નિમિત્તે (લેપ્રસી હોસ્પિટલ) દર્દીઓને સૂકા નાસ્તાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કાર્યાલય ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું