पुलवामा के शहीद जवानों को विनम्र श्रद्धांजलि
14-02-2022
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા સંસ્થા ના કાર્યાલય ખાતે 14 ફેબ્રુઆરી - 2019 ના રોજ પુલવામા (જમ્મુ - કાશ્મીર) હુમલા માં CRPF ના શહિદ થયેલા જવાનો ને સંસ્થા ના સભ્યો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
Comments
Post a Comment