Posts

Showing posts from April, 2022

રિટાયર્ડ આર્મી જવાન નું સન્માન સમારંભ યોજાયો

Image
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા સરહદ પરની સેવા પૂર્ણ કરી  વતન પરત ફરી રિટાયર્ડ આર્મી જવાન શ્રી ભાગીરથસિંહ ધર્મેન્દ્રસિંહ સરવૈયા  સંસ્થા  દ્વારા વાજતે- ગાજતે આર્મી જવાનનું સ્વાગત - સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સંસ્થા દ્વારા તેમને મોમેન્ટ આપવામાં આવ્યું હતું.