રિટાયર્ડ આર્મી જવાન નું સન્માન સમારંભ યોજાયો
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા સરહદ પરની સેવા પૂર્ણ કરી વતન પરત ફરી રિટાયર્ડ આર્મી જવાન શ્રી ભાગીરથસિંહ ધર્મેન્દ્રસિંહ સરવૈયા સંસ્થા દ્વારા વાજતે- ગાજતે આર્મી જવાનનું સ્વાગત - સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સંસ્થા દ્વારા તેમને મોમેન્ટ આપવામાં આવ્યું હતું.
Comments
Post a Comment