જાત્રાળુઓ માટે પ્રસાદી સ્ટોલ નું આયોજન કરાયું
27-10-22
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન. ભાવનગર દ્વારા તા:- ૨૭-૧૦-૨૨ ને ગુરુવાર ના રોજ કુંભારવાડા થી ચોટીલા જતાં સંઘ ના જાત્રાળું ઓ માટે પ્રસાદી વિતરણ નું આયોજન કરવામાં આવ્યુ હતુ .આ કાર્યક્રમ માં સંસ્થા ના ઉપપ્રમુખ રાકેશભાઈ રાઠોડ ટ્રસ્ટી અશ્વિનભાઈ વરીયા ,પ્રદીપ ભાઈ ગાળિયા તથા સંજયભાઈ રાઠોડ,મૂકેશભાઈ ડાભી અને હરેશભાઈ ગોહેલ તેમજ કિશોરભાઈ ડાભી,મિલનભાઈ મકવાણા સહિત ના કાર્યકરો એ જહેમત ઉઠાવી હતી.
Comments
Post a Comment