ક્રાંતિકારી શહીદ દિવસ નિમિત્તે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ. (19-12-2022)
નવ યુગ ક્રાંતિ ફાઉનડેશન.ભાવનગર દ્વારા તાં:- 19-12-2022 ના રોજ ક્રાંતિકારી શહીદ દિવસ નિમિત્તે શહિદ રામ પ્રસાદ બિસ્મિલ,શહીદ ઠાકુર રોશનસિંહ અને શહીદ અશ્ફાકઉલ્લા ખાન ને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી .ભારતમાતા વીર સપુતો નેતા શત શત નમન.....