શુભ શુભારંભ. -08-01-2023 Sunday morning
Nav Yug Clinic
નવ યુગ ક્રાંતિ ફાઉનડેશન દ્વારા લોક સેવાના અર્થે રાહતદર નુ દવાખાનુ (નવ યુગ ક્લિનીક ) ની શરૂઆત કરવામા આવી છે .
તા- 8-1-2023 રવિવાર
ઉદ્દઘાટન કર્તાઓ:-
ડૉ.પિયુષ ભાલિયા
ડૉ. વિજય ગોહિલ
અધ્યક્ષ:- શશીભાઈ સરવૈયા

Congratulation bhai 👍
ReplyDelete