વિનામૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
(07-05-2023) નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા આયોજીત અને નવ યુગ ક્લિનિક ના સહયોગ થી તા 7-5-23ને રવિવાર ના રોજ ફુલસર મુકામે વિનામૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં સ્થાનિક લોકોએ લાભ લીધો હતો જેમાં સંસ્થા ના ટ્રસ્ટી સંજયભાઈ રાઠોડ અને રોહિતભાઈ કણબી સહિત ના સભ્યો એ સેવા આપી હતી