વિનામૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

(07-05-2023) 
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા આયોજીત અને નવ યુગ ક્લિનિક ના સહયોગ થી તા 7-5-23ને રવિવાર ના રોજ ફુલસર મુકામે વિનામૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં સ્થાનિક લોકોએ લાભ લીધો હતો જેમાં સંસ્થા ના ટ્રસ્ટી સંજયભાઈ રાઠોડ અને રોહિતભાઈ કણબી સહિત ના સભ્યો એ સેવા આપી હતી

Comments

Popular posts from this blog

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શ્રધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો

સંસ્થાની નવમી વર્ષગાંઠ નિમિત્તે (લેપ્રસી હોસ્પિટલ) દર્દીઓને સૂકા નાસ્તાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કાર્યાલય ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું