સંસ્થા સાતમી વર્ષગાંઠ નિમિતે રક્તપિત્ત ના દર્દીઓ ને નાસ્તા વિતરણ
15/9/2023 નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા તા 15-સપ્ટેમ્બર 2023 ના રોજ સંસ્થા ના સાત મી વર્ષ ગાંઠ નિમિતે સંસ્થા દ્વારા ( લેપ્રસી હોસ્પિટલ- ભાવનગર )ખાતે રક્તપિત્ત થી પીડાતા દર્દીઓને સૂકા નાસ્તા નું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંસ્થાના ઉપ પ્રમુખ રાકેશભાઈ રાઠોડ તથા મંત્રી ગણેશભાઈ પરમાર અને ટ્રસ્ટી સંજયભાઈ રાઠોડ સહીતના કાર્યકરો જોડાયા હતા. સંસ્થાના સ્થાપક & પ્રમુખ શ્રી શશિભાઈ સરવૈયા દ્વારા તમામ સભ્યો, તમામ હોદ્દેદારો, શુંભ ચિંતકો તેમજ તમામ દાતાશ્રીઓનો સંસ્થા ને તન, મન ધન થી સહયોગ આપવા બદલ હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.