Posts

Showing posts from January, 2024

તળાજા તાલુકાના પ્રમૂખ દ્વારા રાષ્ટ્રિય ચિન્હનું અપમાન જોતા ધારદાર રજૂઆત

Image
*નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશનના તળાજા તાલુકાના પ્રમુખ શ્રી રામ કૃષ્ણ વાશિયા* દ્વારા એક સફર દરમિયાન જૂનાગઢ જિલ્લાના ધોરાજી (એસ. ટી ડેપો) માં ભારતના નકશામાં અશોક ચક્ર નું પેન્ટિંગ દોરવામાં આવ્યું હતું તેમાં *ચોવીસ આરા ની જગ્યા એ માત્ર પંદર આરા* દોરવામાં આવ્યા હતા તે ધ્યાને આવતા આપણી સંસ્થાના *વિરલા યુવા આગેવાન તળાજા તાલુકાના પ્રમુખ રામ કૃષ્ણ વાંશિયા* એ જોઈ રાષ્ટ્રીય ચિન્હનું અપમાન કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં તેવું નક્કી કરી લીધું.... અને દઢ નિશ્ચય કર્યો. અને ધોરાજી ડેપો મા પોતે એકલા પહોંચ્યા....          આજ રોજ તારીખ ૧૪-૦૧-૨૦૨૪ અને રવિવારના રોજ નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન ભાવનગર તળાજા તાલુકા પ્રમુખ રામકૃષ્ણ એસ વાશિયા દ્વારા જુનાગઢ જિલ્લાના ધોરાજી એસ.ટી ડેપોની અંદર ભારત દેશની આન-બાન અને શાન એવા ભારતના નકશાના દૃશ્યની અંદર અશોક ચક્ર હોય અને તેની અંદર માત્ર ૧૫ જ આરા હોય તો તેની લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી અને રજૂઆત સાંભળીને એસ.ટી ડેપોના ઈનચાર્જ ઓફિસર જાડેજા સર એ તાત્કાલિક પેઇન્ટર ને બોલાવી અને અશોક ચક્ર અંદર ૨૪ આરા દોરાવ્યા હતા. એક જાગૃત નાગરિ...