શહિદ દિવસ નિમિતે શહિદ ભગતસિંહ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા 23 -માર્ચ ક્રાંતિકારી શહિદ દિવસ નિમિતે સંસ્થા દ્વારા ભાવનગર શહિદ ભગતસિંહ ચોક ખાતે ફૂલહાર પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે ભારત માતાના વીર શહીદ સપૂતોને શત શત નમન.....
Comments
Post a Comment