સંસ્થા ની સ્થાપના દીવસ નિમિત્તે વિનામુલ્યે રેશનકાર્ડ E-KYC કેમ્પ
15-09-2024
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા સંસ્થાની આઠમી વર્ષગાઠ ( સ્થાપના દીવસ) નિમીતે લોકહિત અર્થે કુંભારવાડા (ભાવનગર)સંસ્થાના કાર્યાલય ખાતે વિનામૂલ્યે રેશનકાર્ડ ઇ -કે -વાય- સી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો
Comments
Post a Comment