ચોટીલા જતાં પદયાત્રી ને માર્ગદિશા કરતાં સંસ્થા ના કાર્યકરો
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના અધ્યક્ષ શશીભાઈ સરવૈયા અને ટ્રસ્ટી રોહિતભાઇ કણબી દ્વારા ચોટીલા જતાં પદયાત્રી ને માર્ગદિશા બતાવી. જેથી યાત્રાળુઓ અજાણ્યા રસ્તે જતા અટકે
14- 02- 2026 નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન તળાજા તાલુકા દ્વારા તલ્લી ગામ ખાતે શ્રધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જે પુલવામા (જમ્મુ કાશ્મીર) ના આતંકી હુમલામાં શહીદ થયેલા ભારતના વીર જવાનો ને શ્રધાંજલિ આપવા કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના તળાજા તાલુકા પ્રમુખ રામકૃષ્ણ વાંશીયા અને હાર્દિકભાઈ વાંશીયા તેમજ નયનભાઈ વાંશીયા, અશ્વિનભાઈ વાંશીયા અને દિલીપભાઈ ગુજરિયા, જયેશભાઈ વાંશીયા, રાજેશભાઈ વાંશીયા થતા પંકજભાઈ વાંશીયા, મહેશભાઈ વાંશીયા, અમરશીભાઈ વાંશીયા , સંજયભાઈ બારૈયા સહિત ના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. 0
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા તા 14-સપ્ટેમ્બર 2025 ના રોજ સંસ્થાના નવમી વર્ષ ગાંઠ નિમિતે સંસ્થા દ્વારા ( લેપ્રસી હોસ્પિટલ- ભાવનગર )ખાતે રક્તપિત્ત થી પીડાતા દર્દીઓને સૂકા નાસ્તા નું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંસ્થાના કાર્યકર પરેશભાઈ મેર થતા કિરણભાઈ ચૌહાણ અને મિલનભાઈ મકવાણા તેમજ રાહુલભાઈ કટુડીયા સહીતના કાર્યકરો જોડાયા હતા. સંસ્થાના સહયોગી તમામ સભ્યો, તમામ હોદ્દેદારો, તમામ શુંભ ચિંતકો તેમજ તમામ દાતાશ્રીઓનો સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને તન, મન ધન થી સહયોગ આપવા બદલ હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે
૧૮- ૫- ૨૦૨૫ વિતરણ સ્થળ - નં ૧ - (સંસ્થા ના કાર્યાલય) નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા આજ રોજ કુંભારવાડા ,ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓને રાહતદરે ચોપડા મળી રહે તેવા હેતુથી સંસ્થા દ્વારા રાહતદરે ચોપડા વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં સંસ્થાના કાર્યકર રોહિતભાઈ કણબી તથા સંજયભાઈ રાઠોડ, ૠષિભાઈ સરવૈયા અને નિલેશભાઈ ચૌહાણ, અલ્પેશભાઈ ખૈર જયેન્દ્રસિંહ જાડેજા , ભાવિકભાઈ ખીમસુરીયા, બચુભાઈ ભડિયાદ્રા, રાહુલભાઈ તેમજ મિલનભાઇ મકવાણા અને રાહુલ કટુડીયા તેમજ નિલેશભાઈ રાઠોડ સહિતના કાર્યકરોએ સેવા આપી હતી તે બદલ તમામ કાર્યકરોનો સંસ્થા આભાર વ્યક્ત કરે છે ...
Comments
Post a Comment