નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા બંધારણના ઘડવૈયા ડૉ.ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિત્તે સંસ્થા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા ૧૪ એપ્રિલના રોજ બંધારણના ઘડવૈયા ડૉ.ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિત્તે ભાવનગર ખાતે જશોનાથ સર્કલ સ્થિત બાબા સાહેબ પ્રતિમાને સંસ્થા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

Comments

Popular posts from this blog

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શ્રધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો

સંસ્થાની નવમી વર્ષગાંઠ નિમિત્તે (લેપ્રસી હોસ્પિટલ) દર્દીઓને સૂકા નાસ્તાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કાર્યાલય ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું