નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન તરફથી કુલદીપ હરેશભાઈ ગોહેલને જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ...
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના પૂર્વ કારોબારી સભ્ય શ્રી હરેશભાઈ ગોહેલના સુપુત્ર કુલદીપ હરેશભાઈ ગોહેલ ના જન્મ દિવસ નિમિત્તે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ માં સેવાકીય ભેટ સ્વરૂપે 151 રૂપિયા નું અનુદાન આપવા બદલ આભાર.સંસ્થાના તમામ સભ્યો તરફથી જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ....
Comments
Post a Comment