નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન સિહોર તાલુકા દ્વારા સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

                          ૨૫- ૫- ૨૦૨૫

           નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા સિહોર તાલુકા દ્વારા ગુંદાળા ગામ ખાતે રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં સ્થાનિક લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થાના સિહોર તાલુકા પ્રમુખ અશ્વિનભાઇ જાદવ અને યુવા કાર્યક્રર અલ્પેશભાઈ મેર સહિતના કાર્યકરો એ સેવા આપી હતી

Comments

Popular posts from this blog

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શ્રધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો

સંસ્થાની નવમી વર્ષગાંઠ નિમિત્તે (લેપ્રસી હોસ્પિટલ) દર્દીઓને સૂકા નાસ્તાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કાર્યાલય ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું