જન્મ દિવસની શુભકામનાઓ (આરોહી શશીભાઈ સરવૈયા)
🍫 Happy Birthday Arohi 🍫
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના અધ્યક્ષ શશીભાઈ સરવૈયાની લાડકી દીકરી અને સંસ્થા ના મહામંત્રી ઋષિભાઈ સરવૈયા તોફાની ભત્રીજી આરોહી સરવૈયા (AROHI SARVAIYA) જન્મ દિવસ નિમિત્તે સંસ્થાને સેવાકિય પ્રવ્રુતિઓમાં ભેટ સ્વરૂપે (111 રૂપિયા) અનુદાન આપવા બદલ સંસ્થાના તમામ સભ્યો તરફથી જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ...
Comments
Post a Comment