નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશનની ટીમ ભાવનગર ના મેયર શ્રી ભરતભાઈ બારડ સાથે શુભેચ્છા મુલાકાતે
19-11-24 નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશનની ટીમ ભાવનગર ના મેયર શ્રી ભરતભાઈ બારડ સાથે શુભેચ્છા મુલાકાત. ગત ભાઈબીજના દિવસે સંસ્થાનો ચોટીલા જતાં પદયાત્રી ઓની સુરક્ષા માટે વિનામૂલ્યે રેડિયમ સ્ટીકર લગાવવાનું સેવા કેમ્પ ચાલી રહ્યો હતો તે સમયે ભાવનગર મેયર શ્રી ભરતભાઈ બારડ ત્યાંથી પસાર થઇ રહ્યા હતા સંસ્થાનું સેવાકિય પ્રવૃત્તિને નિહાળી અત્યંત પ્રભાવિત થઈ સમસ્ત ટીમને શુભેચ્છા પાઠવી હતી અને મેયરશ્રીએ તમામ કાર્યકરોને તેમની ઓફિસે શુભેચ્છા મુલાકાતે બોલાવ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી.