માનવ ગરિમા યોજનાના ફૉર્મ વિનામૂલ્યે (ફ્રી) માં ભરી આપવામાં આવ્યા હતા
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન .ભાવનગર દ્વારા તા:- ૨૫-૭-૨૧ ને રવિવાર ના રોજ સવારે કુંભારવાડા સંસ્થાના કાર્યાલય ના સ્થળે ૯-૦૦ કલાકે થી સાંજના ૫-૦૦ કલાક સુધી માનવ ગરિમા યોજનાના ફૉર્મ વિનામૂલ્યે (ફ્રી) માં ભરી આપવામાં આવ્યા હતા .જેમાં જરૂરિયાત મંદ ભાઇ ઓ તથા બહેનોને એ લાભ લીધો હતો.આ સેવા કાર્ય માં સંસ્થા ના ઉપ પ્રમુખશ્રી રાકેશભાઈ રાઠોડ અને મંત્રી શ્રી ગણેશભાઈ પરમાર અને યુવાકાર્યકર પ્રકાશભાઈ ચાંપાનેરી એ પ્રસંશનીય સેવા બજાવી હતી .