સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું (15-8-2021)
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા એક અનોખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ
ભાવનગર શહેરમાં નવ યુગ કાંતિ ફાઉન્ડેશન દ્વારા ૭૫ માં સ્વતંત્રતાદિવસ ની ઉજવણી ના ભાગ રૂપે સંસ્થા ના કાર્યાલય થી કુંભારવાડા મુખ્ય માર્ગ પર તેમજ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી દરમિયાન સ્વચ્છતાના વિવિધ સ્લોગન અને ભારત માતા કી જય ના નારા સાથે સંસ્થાના સભ્યો ખૂબ જ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા અને એક આનંદ મય ની લાગણી વ્યક્ત કરી હતી












Comments
Post a Comment