નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ.
08-11-2021
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન. ભાવનગર દ્વારા આયોજીત અને વાય. ફોર ડી. ફાઉન્ડેશન તથા આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ અને એસ. પી. સેવા સંસ્થાન ના સહયોગ થી તા:-8-11-21 ના રોજ કુંભારવાડા ખાતે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં
પ્રાથમિક આરોગ્ય તપાસ, નિષ્ણાત તબીબી દ્વારા માર્ગદર્શન, નિઃશુલ્ક પ્રાથમિક દવાઓ, નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આ કેમ્પમા ડો. કેતન રાવલ તથા ડૉ. ચેતન કુડેચા એ સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમ માં સંસ્થાના અધ્યક્ષ શશિભાઈ સરવૈયા તથા મંત્રી ગણેશભાઈ પરમાર ટ્રસ્ટી અશ્વિનભાઈ વરિયા પ્રદીપભાઈ, અને મૂકેશભાઈ સરવૈયા, પ્રકાશભાઈ અશ્વિન જાદવ સહિત ના કાર્યકરોએ સેવા આપી હતી


Comments
Post a Comment