વિનામૂલ્યે આયુષ્માન કાર્ડ અને ઈ- શ્રમ કાર્ડ ઓનલાઇન ફોર્મ ભરવામાં આવ્યા. (કેમ્પ નં :-6)
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન. ભાવનગર અને દિવ્યાંગ સારથિ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે niઆયોજીત તા :-26-12-21 ને રવિવાર ના રોજ હાદાનગર, (ભાવનગર) ખાતે વિનામૂલ્યે આયુષ્માન કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડ ઓનલાઇન ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાં જરૂરિયાતમંદ શ્રમિક લોકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં દિવ્યાંગ સારથિ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપ ભાઇ મગરોલા, ભાવનાબેન આચાર્ય અને (સી. એસ. સી. સેન્ટર) રાજેશભાઈ મોણપરા અને નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના શશિભાઈ સરવૈયા અને યુવા કાર્યકર પ્રકાશભાઈ ચાંપાનેરી સેવા આપી હતી