( 23-3-22) બલિદાન દિવસ નિમિત્તે શહિદ-એ - આઝમ ને શ્રદ્ધાંજલિ અર્પણ
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન. ભાવનગર દ્વારા 23- માર્ચ બલિદાન દિવસ નિમિત્તે શહિદ - એ - આઝમ ભગતસિંહ, શહિદ સુખદેવ,શહિદ રાજગુરુ ને કુંભારવાડા સંસ્થાના કાર્યાલય ખાતે સંસ્થા ના સભ્યો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતમાતાના વીર સપૂતો શત શત નમન....

Comments
Post a Comment