ચોટીલા તરફ જતા માર્ગ પર રેડિયમ સ્ટીકર લગાવવા આવ્યા
28/29/30/-----(10-2022) નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા ચોટીલા જતાં પદયાત્રી ઓ ની સલામતી અને સુરક્ષા તેમજ તેમની સહેલાઇ માટે રેડિયમ સ્ટીકર લગાવવા આવ્યા હતા. તેમજ રસ્તા માં યાત્રાળુ રસ્તો ભૂલો ના પડે તે માટે રસ્તા પર પણ રેડિયમ સ્ટીકર લગાવી આગળ ની યાત્રા કરી શકે.