જાત્રાળુઓ ને રેડિયમ સ્ટીકર લગાવવા આવ્યા
27-10-22
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા તા:-૨૭-૧૦-૨૨ ને ગુરુવાર ના રોજ નારી ચોકડી મુકામે ભાવનગર થી ચોટીલા જતાં (પદયાત્રી) જાત્રાળુઓની સુરક્ષા માટે રેડિયમ સ્ટીકર લગાવવાનું સેવા કાર્યનુ આયોજન કરવામાં આવ્યું હતું (જેથી જાત્રરાળુઓ પર રાત્રિ દરમિયાન રસ્તા પર થતા અકસ્માત અમુક અંશે રોકી શકાય) આ કાર્યક્રમ માં સંસ્થાના ના ટૃસ્ટી રોહિતભાઈ કણબી અને કિશોરભાઈ સોલંકી તેમજ નિલેષભાઈ ચૌહાણ સહીત ના કાર્યકરો એ સેવા આપી હતી
Comments
Post a Comment