વિનામુલ્યે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો.
(08-01-2023)
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત તથા નવ યુગ કલીનીક ના સહયોગ થી તા :- 8-1- ને રવિવાર ના રોજ સવારે 10 થી 1 કલાકે ફુલસર મુકામે વિનામૂલ્યે મેડીકલ કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતુ.આ કેમ્પમા પ્રાથમિક આરોગ્ય તપાસ અને જરૂરિયાત મુજબ દવાઓ નિ:શુલ્ક આપવામા આવી હતી.આ કેમ્પમાં ડો. પિયુષ ભાલિયા અને ડૉ. વિજય ગૉહીલ તથા ડૉ.વી.આર.ગોહીલ અને ડૉ.ચિરાગ પંચાળા તેમજ ડૉ.સુલ્તાન ચુડેસરા સેવાઆપી હતી

Comments
Post a Comment