છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી
19-2-2024 નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા તળાજા તાલુકાના તલ્લી ગામ ખાતે છત્રપતી શિવાજી મહારાજ ના જન્મ દિવસ નિમિતે સંસ્થાના સભ્યો તેમજ નાના ભૂલકાઓએ ગામમાં ભગવા જંડા સાથે રેલી યોજી જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં સંસ્થા ના તળાજા તાલુકાના પ્રમુખ શ્રી રામકૃષ્ણ વાંશિય તેમજ............સહિત ના કાર્યકરો જોડાયા હતાં