પુલવામા ના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
14 - 2 - 2024
નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા તળાજા તાલુકા ના તલ્લી ગામ ખાતે (14 ફેબ્રુઆરી શહિદ દિવસ)પુલવામાં (જમ્મુ કાશ્મીર ) માં આતંકી ઘટનામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા તે તમામ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં તળાજા તાલુકાના પ્રમુખ શ્રી રામકૃષ્ણ વાશિયા સહિતના કાર્યકરોએ હાજર રહ્યા હતા
Comments
Post a Comment