મહિલા સશકિતકરણ

🇮🇳Nav yug kranti foundation 🇮🇳

નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને એપિક ફાઉન્ડેશન(અમદાવાદ)ના સહયોગ થી 
તા:-31-3-24 ને રવિવાર ના રોજ સવારે 10:00 કલાકે *મહિલા સશક્તિકરણ કાર્યક્રમ* નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ગૃહ-ઉદ્યોગની તાલીમ આપવામાં આવશે.

👉 *કપડા ધોવાનો પાઉડર ,* 
👉 *વાસણ ઘસવાનું લિકવિs* 
👉 *ફિનાઇલ બનાવવાની તાલીમ*

સાથે મહિલાઓ ની જાગૃતિ માટે 

👉 *181 અભયમ મહિલા હેલ્પલાઇન* 
👉 *નારી અદાલત* 
👉 *સખી વન સ્ટોપ સેન્ટર ટીમ* 

જેમાં મહિલાઓને પોતાની સુરક્ષા અને સલામતી અંગે વિશેષ માહિતી આપવામાં આવશે.

સ્થલ:- કુંભારવાડા, માઢિયા રોડ,
ભાવનગર

કાર્યક્રમ સંચાલક
પ્રકાશભાઈ ચાંપાનેરી
9054131382

Comments

Popular posts from this blog

સંસ્થાની નવમી વર્ષગાંઠ નિમિત્તે (લેપ્રસી હોસ્પિટલ) દર્દીઓને સૂકા નાસ્તાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કાર્યાલય ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું