સામાજીક કાર્યકરો ની સંસ્થામાં નિમણૂક કરવામાં આવી
15-09-2024 નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા સંસ્થાની આઠમી વર્ષગાઠ નિમિત્તે સંસ્થામાં સામાજિક આગેવાન અને સેવાકિય પ્રવૃત્તિઓ માં રસ ધરાવતા કિરણભાઈ ચૌહાણ ની સોશિયલ મીડિયા કન્વીનર તથા પરેશભાઇ મેર ની ઓનલાઇન સોશિયલ એક્ટિવિસ્ટ તથા અલ્પેશભાઈ ખેર ની યુવા કાર્યકર તરીકે સંસ્થાના અધ્યક્ષ શશિભાઈ સરવૈયા દ્વારા નિમણુક પત્ર આપી વિવિધ જવાબદારી સોંપવામાં આવી હતી (1) કિરણભાઈ ચૌહાણ (સોશિયલ મીડિયા કન્વીનર) નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન -ભાવનગર (2) પરેશભાઇ મેર (ઓનલાઇન સોશિયલ એક્ટિવિસ્ટ) નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન -ભાવનગર ...