યાત્રાળુ ઓ ની સુરક્ષા માટે રેડિયમ સ્ટીકર લગાવવાનું સેવા કેમ્પ
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા
હર વર્ષ ની જેમ આ વર્ષે પણ *ભાઈ બીજ* ના દિવસે ભાવનગર થી ચોટીલા જતા તમામ જાત્રાળું ઓની સુરક્ષા માટે ભાવનગર નારી ચોકડી મુકામે વિનામૂલ્યે રેડિયમ સ્ટીકર લગાવવાનું સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુંહતું જેથી રાત્રિ દરમિયાન જાત્રાળુઓ પર થતા અકસ્માત અમુક અંશે રોકી શકાય.આ કાર્યક્રમમાં સંસ્થાના અઘ્યક્ષ શશીભાઈ સરવૈયા ટ્રસ્ટી રોહિતભાઇ કણબી તેમજ ટ્રસ્ટી સંજયભાઈ રાઠોડ , મહેન્દ્રભાઈ ખીમસુરીયા યુવા કાર્યકર ભાવિકભાઈ ખીમસુરિયા, નિલેશભાઈ ચૌહાણ સહિતના કાર્યકરો એ સેવા આપી હતી
Comments
Post a Comment