મુંબઈ થી બગદાણા ાઈકલ લઈને આવતા યાત્રાળુ નું સન્માન
7 -11- 2024
બજરંગદાસ બાપાના ભક્ત તા:--૩-૧૧-૨૪ ના મુંબઈ થી બગદાણા જવા સાઇકલ પર નીકળેલા હસુભાઈ ચોટીયા આજ રોજ તા:-૭-૧૧-૨૪ ને સાંજે છ કલાકે ચિત્રા મુકામે પહોંચ્યા હતા ત્યાં તેમના મિત્ર નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશનના સલાહકાર દીપકભાઈ સરવૈયા દ્વારા ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતુ હસુભાઈ આવતી કાલે ગુરૂ આશ્રમ બગદાણા પહોંચશે
Comments
Post a Comment