વિનામૂલ્યે રેશનકાર્ડ E-KYC કેમ્પ યોજાયો
17-11-2024
( કેમ્પ નં -2 )
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કુંભારવાડા માઢિયા રોડ ખાતે વિનામૂલ્યે રેશનકાર્ડ E-KYC કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક લોકો એ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો આ કેમ્પમાં સંસ્થા અધ્યક્ષ શશિભાઈ સરવૈયા તેમજ સંસ્થાની સમિતીના સભ્ય નવીનભાઈ બારૈયા યુવા કાર્યકર પરેશભાઈ મેર, પ્રકાશભાઈ ચાપાનેરી, જયદેવભાઈ રાઠોડ તેમજ પૂર્વ કોર્પોરેટર હિંમતભાઈ મેણીયા સહિતના આગેવાનોએ સેવા આપી હતી