નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે રેશનકાર્ડ E-KYC કેમ્પ યોજાયો
22-12-24
(કેમ્પ નં -3 )
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા કુંભારવાડા માઢિયા રોડ ખાતે વિનામૂલ્યે રેશનકાર્ડ E- KYC કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું છે જેમા સ્થાનિક લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો તેમાં સંસ્થા ના યુવા કાર્યકર પરેશભાઈ મેર તથા અલ્પેશભાઇ ખેર અને કિશનભાઇ મકવાણા તેમજ અજયભાઈ મકવાણા, વિપુલભાઈ ગોહેલ સહિત ના કાર્યકરો એ સેવા આપી હતી
Comments
Post a Comment