નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન સિહોર તાલુકા દ્વારા સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો
૨૫- ૫- ૨૦૨૫ નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા સિહોર તાલુકા દ્વારા ગુંદાળા ગામ ખાતે રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં સ્થાનિક લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થાના સિહોર તાલુકા પ્રમુખ અશ્વિનભાઇ જાદવ અને યુવા કાર્યક્રર અલ્પેશભાઈ મેર સહિતના કાર્યકરો એ સેવા આપી હતી